Wednesday, 6 November 2013

આજ નો વિચાર : 06/11/2013 - કઈ જ ફરક પડતો નથી : સુખ હોય કે દુઃખ . . .



કેટલાક માણસો ને કઈ જ ફરક પડતો નથી : સુખ હોય કે દુઃખ . . .

વ્યક્તિગત સફળતા કે નિષ્ફળતા થી તેમને કઈ જ ફરક નથી પડતો।। . . .

સફળતા અને નિષ્ફળતા એ તેમના જીવન નો એક ભાગ હોય છે, એનાથી વિશેષ બીજું કશું નહિ . . . કોઈ એક કામ માં નિષ્ફળ થવાય તો પણ તેમને નિરાશ થવાનું મન થતું નથી . .

મજા આવે છે એવા માણસો ને મળવાનું કે જયારે આજકાલ બધે રોદણા રડતા લોકો જ ફૂટી નીકળ્યા છે. . .

- આજ નો વિચાર : 06/11/2013

No comments:

Post a Comment