| શુભ સવાર દોસ્ત . . . |
શુભ સવાર દોસ્ત,
અભિનંદન . . .
24 કલાક નો એકદમ સમય નો રોકડો ચેક તમારા હાથ માં આવી ગયો છે.
હવે એ તમારી માલિકી નો છે, તમે મન ફાવે એમ વાપરો આ આજનો દિવસ, . . . .
તમારી પાસે કદાચ બે વિકલ્પો છે : -
1. મળેલા આ અમુલ્ય સમય ને ખુબ જ સાવચેતી થી સારા કામ માં વાપરવો.
2. રોજ તો મળવાનો છે એમ માની ને વેડફી નાખવો.
તમે માલિક છો એટલે પસંદગી તો તમારે જ કરવાની છે. . .
મને અત્યારે એક વાક્ય યાદ આવી ગયું, અને મને લાગ્યું કે તમારી સાથે શેર કરવું જોઈએ -
" દરેક દિવસ તમારી જિંદગી નો છેલ્લો દિવસ છે એમ માની ને જીવો. . મારો વિશ્વાસ કરજો - તમે એક દિવસ જરૂર સાચા પડશો। . . ! " - ચાલ્સ રે
ચીયર્સ. . . !!!
No comments:
Post a Comment