Sunday, 24 November 2013

આજ નો વિચાર : 25/11/2013


કદાચ સફળતા નું કંઈજ  રહસ્ય નથી,

બસ ફક્ત ત્રણ વાતો મહત્વની છે :

1. મૂળભૂત તૈયારી
2. સખત મહેનત
3. નિષ્ફળતાઓ માં થી સતત સીખતા રહેવું

ચીયર્સ . . . !

+Nimesh Prajapati

25.11.2013 / Monday

No comments:

Post a Comment