વિચાર
Friday, 8 November 2013
આજ નો વિચાર : 08/11/2013
જે લોકો પ્રયત્ન કરે છે અને નિષ્ફળ જાય છે એ લોકો તેમના કરતા તો વધુ સારા છે કે જે કશું જ કરતા નથી અને સફળ થાય છે, . . .
અને એ જ તો કારણ છે કે આવા કિસ્સાઓ માં સફળતા નિષ્ફળતા બને છે અને નિષ્ફળતા એ સફળતા બને છે. . . !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment