Saturday, 23 November 2013

ક્ષિતિજ

ક્ષિતિજ . . .


ક્ષિતિજ . . .

આજે મેં પોતાને જ હર્ટ કર્યું,

એ જાણવા માટે કે શું મને દર્દ ની અનુભુતી થાય છે કે કેમ ?

પણ, એ સાચી હતી : મને કઈ જ ફિલ ના થયું,

મને તેના શબ્દો યાદ આવ્યા : " તારી પાસે તો હ્યદય જ નથી, કશી લાગણી જ નથી."

હું સુનમુન થોડી વાર તેને જોઈ રહ્યો,

કદાચ, તે મારી સામું જોઈ રહી હતી,

અને હું દૂર દેખાતી ક્ષિતિજ સામે . . . !

~ નિમિષ
23.11.2013

No comments:

Post a Comment