Saturday, 23 November 2013

આજ નો વિચાર : 24/11/2013

તમારી સૌથી શ્રેષ્ઠ વસ્તુ હંમેશા તમે પોતે જ છો. . . !

" તમારી સૌથી શ્રેષ્ઠ વસ્તુ હંમેશા તમે પોતે જ છો. . . "

આજ નો વિચાર એક પુસ્તક નું ટાઈટલ છે.

કદાચ તમે આ પુસ્તક વાંચ્યું પણ હોય . . . અનુપમ ખેર નું એક બેસ્ટ સેલ્લીંગ પુસ્તક હમણાં આવ્યું હતું જેનું ટાઈટલ હતું : " The Best thing about you is always - You . . . " અર્થાત : " તમારી સૌથી શ્રેષ્ઠ વસ્તુ હંમેશા તમે પોતે જ છો. . . "

પુસ્તક તો સારું છે જ પણ સાથે-સાથે આ વિચાર પણ  . . . !

તા : 24.11.2013 / રવિવાર

No comments:

Post a Comment