Monday, 25 November 2013

આજ નો વિચાર : 26/11/2013


" સફળતાઓની જ વાર્તાઓ ના વાંચો, એમાંથી તમને ફક્ત સંદેશો મળશે,

નિષ્ફળતાઓની વાર્તાઓ વાંચો, તમને કદાચ એમાંથી સફળ થવાના રસ્તાઓ મળી જશે. . . "

: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિજ્ઞાનિક ડૉ. એ. પી. જે અબ્દુલ કલામ

~ Nimesh 26.11.2013 - Tuesday

No comments:

Post a Comment