Saturday, 30 November 2013
જીવન માં યાદ રાખવા જેવી કેટલીક વાતો
જીવન માં યાદ રાખવા જેવી કેટલીક વાતો :
(૧) સંબંધો ના કદી સરવાળા નાહોય,કારણ કે તે બિઝનેસ નથી.
(૨) તમે જ્યારે બિમાર પડો છોત્યારે તમારૂ પોતાનુ શરીર પણ સાથ આપતુ નથી તો બીજા ની આશા શુ રાખવી.
(૩) સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.
(૪) બદલતા માણસ અને બદલતી મૌસમ નો કદિ વિશ્વાસ ના કરવો.
(૫) લાગણીઓ મરતી નથી..કારણ જગત એના પાયા પર જ ચાલે છે.પરંતુ લાગણી વગર નુ જીવન એટ્લે જીવતા મ્રુત્યુ.
(૬) પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.
(૭) જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમારા
જીવન મા પ્રેમ ના હોય તો જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
(૮) ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
(૯) જીવન એવી રીતે ના જીવો કે ભગવાન ને પણ તમને મનુષ્યઅવતાર આપ્યા નો અફસોસ થાય.
(૧૦) પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો
Friday, 29 November 2013
Thursday, 28 November 2013
Wednesday, 27 November 2013
Success and Failure
"He is foolish to blame the sea who is shipwrecked twice."
- Publilius Syrus
"Everyone has his burden. What counts is how you carry it."
- Merle Miller
"A man's doubts and fears are his worst enemies."
- William Wrigley Jr.
"When you are down on your back, if
you can look up, you can get up."
- Les Brown
"Success is not permanent. The same is also true of failure."
- Dell Crossword
"In order to succeed, you must first be willing to
fail."
- Anonymous
"It is wise to keep in mind that no success or failure is necessarily final."
- Anonymous
"The only real failure in life is the failure to try."
- Anonymous
"Yesterday's failures are today's seeds
That must be diligently planted to be able to abundantly harvest
Tomorrow's success."
- Anonymous
That must be diligently planted to be able to abundantly harvest
Tomorrow's success."
- Anonymous
"Your failures won't hurt you until you start blaming them on others."
- Anonymous
"There are no failures ? only feedback."
- R. Bandler
"A minutes success pays the failure for years."
- Robert Browning
"They never fail who die in a great cause."
- George Gordon, Lord Byron
"Failure is the condiment that gives success its flavor."
- Truman Capote
"Defeat never comes to any man until he admits it."
- Josephus Daniels
"A man is a success if he gets up in the morning and gets to bed at night, and in between he does what he wants to do."
- Bob Dylan
Tuesday, 26 November 2013
નિષ્ફળતા વિષે ભાગ - 1
અને તમે અમને નિષ્ફળતા અને હારનારાઓ વિષે કૈક કહો, એવું ગામ ના લોકો એ કહયું।. . . .
અને તેમણે જવાબ આપ્યો :
હારનારાઓ તો ખરેખર એ મણસો છે કે જે ક્યારેય હાર માનતા નથી.
હાર એ કઈ હાર નથી હોતી, હાર એટલે કે આપણે ફક્ત એક જ લડાઈ હાર્યા છીએ.
એક વાર હાર્યા એટલે એનો મતલબ એ નથી કે આપણે આવનારી બીજી બધી લડાઈઓ હારી જઈશું।
કદાચ આપણને હાર એટલા માટે મળે છે કે આપને જે ખરેખર જોઈતી હોય એ વસ્તુ મેળવી સકતા નથી, નિષ્ફળતા આપણને સપનાઓ જોતા અટકાવતી નથી. તેનો તો એક જ નિયમ હોય છે : " કશી જ આશા ના રાખો અને તમે ક્યારેય નિરાશ નહિ થાઓ. . . "
નિષ્ફળતા ત્યાંજ પૂરી થઇ જાય છે કે જયારે આપણે બીજી લડાઈ ની શરૂઆત કરી દઈએ છીએ.
નિષ્ફળતા નો કોઈ અંત નથી હોતો : તે જીવન ભર ની એક પસંદગી છે. નિષ્ફળતા તેમને મળતી રહે છે કે જેઓ પોતાના માં ઘણો જ ડર હોવા છતાયે, વિશ્વાસ અને આશા થી પોતાની જિંદગી જીવતા હોય છે. નિષ્ફળતા એમના માટે છે કે જેમને હારતા અને જીતતા આવડે છે.
પણ અહિયાં તમને હું એમ કહેવા નથી આવ્યો કે નિષ્ફળતા એ જીવન નો એક ભાગ છે. આપણે બધા એ જાણીએ જ છીએ. ખરેખર તો નિષ્ફળ જનારા જ પ્રેમ નો સાચે સાચો અર્થ જાણતા હોય છે, કારણ કે કૈક હારી ને સ્તો સાચો પ્રેમ મળતો હોય છે.
હું તો તમને એ કહેવા આવ્યો છું કે એવા પણ કેટલાક લોકો છે કે જેમને ક્યારેય નિષ્ફળતા મળી નથી.
. . . કારણ કે તેઓ એ લોકો છે કે ક્યારેય કોઈ લડાઈ લડ્યા જ નથી. . . !
તેઓ પોતાની જાત ને લડાઈ કે યુદ્ધ માં નહિ ધસેડવામાં સફળ રહ્યા છે. . . જીવન ની એવી ક્ષણો માં પણ કે જયારે જીવન માં એક નિસહાય માણસ ને પણ સહાય ના કરી ને તેઓ પોતાને વિજયી માની રહ્યા છે.એવી ક્ષણો માં કે જયારે બહાદુર યોધ્ધાઓ પણ ભગવાન માં થી પણ વિશ્વાસ છોડી દે. . . !
આવા લોકો બહુ આરામ સાથે ગર્વ થી કહી સકે છે : હું ક્યારેય કશું હાર્યો નથી.
સાથે - સાથે તેઓ એવું ક્યારેય નહિ કહી શકે કે હું આ લડાઈ જીત્યો . . . !
(ક્રમશ . . . )
# નિષ્ફળતા વિષે ભાગ - 1
અનુવાદ કરેલા અંશ : નિમેષ પ્રજાપતિ દ્વારા
From the Book : Manuscript Found in Accra by Paulo Coelho
Monday, 25 November 2013
સત્ય દરેક વસ્તુ ને સુંદર બનાવે છે.
| સત્ય સ્વતંત્ર માણસ નો ભગવાન છે. |
સત્ય દરેક વસ્તુ ને સુંદર બનાવે છે.
દુનિયા ની બધી માન્યતાઓ સત્ય હોય એવું જરૂરી નથી.
સત્ય સ્વતંત્ર માણસ નો ભગવાન છે.
ઘણી વાર તમે સાચું બોલી ને સામેના માણસ ની છાતી ચીરી કાઢો છો.
તમે જ તમારું સત્ય કહો નહિ તો બીજું કોઈ તમારું સત્ય તમારી સામું જ બોલી દેશે.
સત્ય તો એક જ હોય છે, પણ તેને દર્શાવનારા તેને અલગ-અલગ રીતે રજુ કરતા હોય છે.
આ દુનિયા માં દરેક જણ પોત-પોતાનું સત્ય સંભાળવવા નીકળી પડ્યું છે, હવે મજેદાર વાત એ છે કે તમે કોની વાત ને સત્ય માનો છો, અને સાંભળો છો .
આપણે એ લોકો માં જરૂર થી વિશ્વાસ મૂકી સકીએ જે સત્ય ને શોધવાનો આદર કરે છે, પણ એ લોકો ને તો સક ની નજર થી જ જોવા જોઈ જે સત્ય સોધીને લાવે છે.
મજાક-મજાક માં તમે એક સાચી વાત બોલી ને મજાક ને કડવી બનાવી શકો છો. . . અને કડવી વાત માં સત્ય ઉમેરીને તેને એક વધુ મજાક . . !
સત્ય બોલવાનો ફાયદો એ છે કે તમે હળવા થઇ જાઓ છો એ માથાકૂટ થી કે હવે તમારે શું છુપાવવાનું નથી.
સત્ય તમારું હથિયાર પણ બની સકે છે અને કમજોરી પણ . . . !
# સત્ય વિષે
23.11.2013, Monday
Sunday, 24 November 2013
આજ નો વિચાર : 25/11/2013
કદાચ સફળતા નું કંઈજ રહસ્ય નથી,
બસ ફક્ત ત્રણ વાતો મહત્વની છે :
1. મૂળભૂત તૈયારી
2. સખત મહેનત
3. નિષ્ફળતાઓ માં થી સતત સીખતા રહેવું
ચીયર્સ . . . !
+Nimesh Prajapati
25.11.2013 / Monday
ऊँचाई . . .
| ऊँचाई . . . |
અટલ બિહારી વાજપેયી ની આ કવિતા ઉંચાઈ ની સાપેક્ષતા સમજાવે છે. . . !
ऊँचाई . . .
ऊँचे पहाड़ पर,
पेड़ नहीं लगते,
पौधे नहीं उगते,
न घास ही जमती है।
जमती है सिर्फ बर्फ,
जो, कफन की तरह सफेद और,
मौत की तरह ठंडी होती है।
खेलती, खिल-खिलाती नदी,
जिसका रूप धारण कर,
अपने भाग्य पर बूंद-बूंद रोती है।
ऐसी ऊँचाई,
जिसका परस
पानी को पत्थर कर दे,
ऐसी ऊँचाई
जिसका दरस हीन भाव भर दे,
अभिनन्दन की अधिकारी है,
आरोहियों के लिये आमंत्रण है,
उस पर झंडे गाड़े जा सकते हैं,
किन्तु कोई गौरैया,
वहाँ नीड़ नहीं बना सकती,
ना कोई थका-मांदा बटोही,
उसकी छांव में पलभर पलक ही झपका सकता है।
सच्चाई यह है कि
केवल ऊँचाई ही काफि नहीं होती,
सबसे अलग-थलग,
परिवेश से पृथक,
अपनों से कटा-बंटा,
शून्य में अकेला खड़ा होना,
पहाड़ की महानता नहीं,
मजबूरी है।
ऊँचाई और गहराई में
आकाश-पाताल की दूरी है।
जो जितना ऊँचा,
उतना एकाकी होता है,
हर भार को स्वयं ढोता है,
चेहरे पर मुस्कानें चिपका,
मन ही मन रोता है।
जरूरी यह है कि
ऊँचाई के साथ विस्तार भी हो,
जिससे मनुष्य,
ठूंट सा खड़ा न रहे,
औरों से घुले-मिले,
किसी को साथ ले,
किसी के संग चले।
भीड़ में खो जाना,
यादों में डूब जाना,
स्वयं को भूल जाना,
अस्तित्व को अर्थ,
जीवन को सुगंध देता है।
धरती को बौनों की नहीं,
ऊँचे कद के इन्सानों की जरूरत है।
इतने ऊँचे कि आसमान छू लें,
नये नक्षत्रों में प्रतिभा की बीज बो लें,
किन्तु इतने ऊँचे भी नहीं,
कि पाँव तले दूब ही न जमे,
कोई कांटा न चुभे,
कोई कलि न खिले।
न वसंत हो, न पतझड़,
हों सिर्फ ऊँचाई का अंधड़,
मात्र अकेलापन का सन्नाटा।
मेरे प्रभु!
मुझे इतनी ऊँचाई कभी मत देना,
गैरों को गले न लगा सकूँ,
इतनी रुखाई कभी मत देना।
पेड़ नहीं लगते,
पौधे नहीं उगते,
न घास ही जमती है।
जमती है सिर्फ बर्फ,
जो, कफन की तरह सफेद और,
मौत की तरह ठंडी होती है।
खेलती, खिल-खिलाती नदी,
जिसका रूप धारण कर,
अपने भाग्य पर बूंद-बूंद रोती है।
ऐसी ऊँचाई,
जिसका परस
पानी को पत्थर कर दे,
ऐसी ऊँचाई
जिसका दरस हीन भाव भर दे,
अभिनन्दन की अधिकारी है,
आरोहियों के लिये आमंत्रण है,
उस पर झंडे गाड़े जा सकते हैं,
किन्तु कोई गौरैया,
वहाँ नीड़ नहीं बना सकती,
ना कोई थका-मांदा बटोही,
उसकी छांव में पलभर पलक ही झपका सकता है।
सच्चाई यह है कि
केवल ऊँचाई ही काफि नहीं होती,
सबसे अलग-थलग,
परिवेश से पृथक,
अपनों से कटा-बंटा,
शून्य में अकेला खड़ा होना,
पहाड़ की महानता नहीं,
मजबूरी है।
ऊँचाई और गहराई में
आकाश-पाताल की दूरी है।
जो जितना ऊँचा,
उतना एकाकी होता है,
हर भार को स्वयं ढोता है,
चेहरे पर मुस्कानें चिपका,
मन ही मन रोता है।
जरूरी यह है कि
ऊँचाई के साथ विस्तार भी हो,
जिससे मनुष्य,
ठूंट सा खड़ा न रहे,
औरों से घुले-मिले,
किसी को साथ ले,
किसी के संग चले।
भीड़ में खो जाना,
यादों में डूब जाना,
स्वयं को भूल जाना,
अस्तित्व को अर्थ,
जीवन को सुगंध देता है।
धरती को बौनों की नहीं,
ऊँचे कद के इन्सानों की जरूरत है।
इतने ऊँचे कि आसमान छू लें,
नये नक्षत्रों में प्रतिभा की बीज बो लें,
किन्तु इतने ऊँचे भी नहीं,
कि पाँव तले दूब ही न जमे,
कोई कांटा न चुभे,
कोई कलि न खिले।
न वसंत हो, न पतझड़,
हों सिर्फ ऊँचाई का अंधड़,
मात्र अकेलापन का सन्नाटा।
मेरे प्रभु!
मुझे इतनी ऊँचाई कभी मत देना,
गैरों को गले न लगा सकूँ,
इतनी रुखाई कभी मत देना।
- अटल बिहारी वाजपेयी
Collected By : Nmish
24.11.2013, Sunday
Saturday, 23 November 2013
The Student and his Godfather : ભાગ - 1
The Student and his Godfather : ભાગ - 1
" તમે દર વખતે મને વાતો કરીને સમજવી દ્યો છો દાદા પણ આ વખતે હું કઈ જ
સમજવાનો નથી . . " આજે હું ખુબ જ ગુસ્સા માં હતો . . . અને મારા મગનદાદા
મને ગુસ્સે થતો જોઈ ને હસી રહ્યા હતા . . .
વાત તો એમને ખબર જ હતી . . . . હું તાડૂક્યો - " દાદા આમ હસો નહિ . . બોલો મારી જગ્યા એ તમે હોત તો તમે શું કરત? . . ."
તેઓ થોડી વાર તો મારી સામું જોઈ ને હસતા રહ્યા . . . પછી હસતા હસતા બોલ્યા :
જીવન ફરિયાદો કરવા માટે છે જ નહિ દોસ્ત , , ,
તું ખોટો જ દુખી થાય છે . . .
તારું કહેવું એમ છે કે હું આ પરિસ્થિતિ માં હોય તો હું શું કરત ?
તું જાણે છે કે તારો આ પ્રશ્ન જ ખોટો છે . . . જીવન નું એક સૌથી મોટું સત્ય જ આ છે કે કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ ની જગ્યા ક્યારેય ના લઇ સકે . . . એવા વલખા મારવા જ ખોટા છે . . . તું એ તું છે અને હું એ હું છું . . . એક બીજા ની સરખામણી કે એક બીજા નું જીવન જીવવાની વાત થઇ સકે જ નહિ . . .
ક્યારેય તે કોઈ છોડ ને ઉગતો જોયો છે? જે જગ્યા એ બીજ પડ્યા હોય એ જ જમીન માં તેને ઉગવું પડે છે . . તેમાં તેને એવું વિચારવાની જરૂર જ રહેતી નથી કે પોતે કોઈક સારી જગ્યા એ ઉગ્યો હોત તો વધુ સારી રીતે વિકાસ પામી સક્યો હોત . . .
ચાલ, હવે હું તારા સબ્દો માં વાત કરું . . તું cricket તો જુએ જ છે ને . . . ધારો કે તમે પ્રથમ ક્રમે રમવા આવો તો તમારા પર બહુ pressure રહેતું નથી અને તમે બિન્દાસ્ત રમી શકો છો . . રાઇટ ? . . . પણ ધારો કે તમે સાતમાં ક્રમે આવ્યા અને બાજી તમારા જ હાથ માં છે : હાર કે જીત? . . . તમે જ એક વ્યક્તિ છો જે યા તો match ને જીતાડી આપશે કે પછી હાર સ્વીકારશે . . . તો આવી જગ્યા એ તું સુ કરત? . . . એમ વિચારી ને out થઇ જાય કે હું સુ કરું : હવે મારા હાથ માં કઈ નથી . . . અને છેક સાતમાં ક્રમે મોકલ્યો . . . હવે હું કઈ ના રમી સકું? . . . કે પછી પોતાના બધા જ best efforts તું આવી મુશ્કેલ ગાડીઓ માં પણ લગાવીસ . . .
" હું તો ગાભા કાઢી દઉં દાદુ . . . . . .દાદા હજુ તમે મને રમત જોયો નથી . . . આવી match માં તો મારા દોસ્તો મને હજુ એ યાદ કરે છે, . . હમણા જ કાલુભા નો જીવલો ગામ માં મળી ગ્યો . . . કેતો 'તો કે નિમો, તું હોત તો જોવા જેવી match થાત આજ ની . . . છેલી એક ઓવેર માં સત્તર રન લેવાના હતા . . . "
તો પછી આ તારી life પણ match જ છે ને યાર . . . જ્યાં છો ત્યાં થી જ તમારે પોતાનું બેસ્ટ performance આપવાનું છે। . . કોઈ ફરિયાદ કરવાનો તો સવાલ જ નથી . . તમે ગરીબ તરીકે જન્મ્યા કે પસી તમારી પાસે કસું જ નથી . . . કે પસી તમે અનાથ છો . . યા તો તમે આખી જીંદગી એ વાત ને રોયા કરો કે પછી . . . એટલી મહેનત કરો કે તમારી લાયકાત વધે . . . અને તમે પોતાની મહેનત થી એ બધું મેળવો જે તમારી પાસે અત્યારે નથી . . . choice is yours Dear . . . either you play to win or play to loose . . .You decide your fate . . .
હું હસવા લાગ્યો . . બસ બસ દાદા . . . બહુ અંગ્રેજી ના ફાળો હવે . . બિલકુલ સાચી વાત દાદા . . આ પણ એક match જ છે . . . તો ચાલો તમે દડો ફેકો અને હું batting કરું . . .
દાદા ની વાતો ક્યારેક બહુ ભાઈ ભારે લાગે છે યાર . . એટલે હવે આગળ એ વધુ lectures આપે એ પહેલા એમને બંધ કરવા જરૂરી હતા . . એક તો college ના lectures અને પાછા ઘરે મગન દાદા ના lectures . . . ઉફ્ફ . . .!!!
વાત તો એમને ખબર જ હતી . . . . હું તાડૂક્યો - " દાદા આમ હસો નહિ . . બોલો મારી જગ્યા એ તમે હોત તો તમે શું કરત? . . ."
તેઓ થોડી વાર તો મારી સામું જોઈ ને હસતા રહ્યા . . . પછી હસતા હસતા બોલ્યા :
જીવન ફરિયાદો કરવા માટે છે જ નહિ દોસ્ત , , ,
તું ખોટો જ દુખી થાય છે . . .
તારું કહેવું એમ છે કે હું આ પરિસ્થિતિ માં હોય તો હું શું કરત ?
તું જાણે છે કે તારો આ પ્રશ્ન જ ખોટો છે . . . જીવન નું એક સૌથી મોટું સત્ય જ આ છે કે કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ ની જગ્યા ક્યારેય ના લઇ સકે . . . એવા વલખા મારવા જ ખોટા છે . . . તું એ તું છે અને હું એ હું છું . . . એક બીજા ની સરખામણી કે એક બીજા નું જીવન જીવવાની વાત થઇ સકે જ નહિ . . .
ક્યારેય તે કોઈ છોડ ને ઉગતો જોયો છે? જે જગ્યા એ બીજ પડ્યા હોય એ જ જમીન માં તેને ઉગવું પડે છે . . તેમાં તેને એવું વિચારવાની જરૂર જ રહેતી નથી કે પોતે કોઈક સારી જગ્યા એ ઉગ્યો હોત તો વધુ સારી રીતે વિકાસ પામી સક્યો હોત . . .
ચાલ, હવે હું તારા સબ્દો માં વાત કરું . . તું cricket તો જુએ જ છે ને . . . ધારો કે તમે પ્રથમ ક્રમે રમવા આવો તો તમારા પર બહુ pressure રહેતું નથી અને તમે બિન્દાસ્ત રમી શકો છો . . રાઇટ ? . . . પણ ધારો કે તમે સાતમાં ક્રમે આવ્યા અને બાજી તમારા જ હાથ માં છે : હાર કે જીત? . . . તમે જ એક વ્યક્તિ છો જે યા તો match ને જીતાડી આપશે કે પછી હાર સ્વીકારશે . . . તો આવી જગ્યા એ તું સુ કરત? . . . એમ વિચારી ને out થઇ જાય કે હું સુ કરું : હવે મારા હાથ માં કઈ નથી . . . અને છેક સાતમાં ક્રમે મોકલ્યો . . . હવે હું કઈ ના રમી સકું? . . . કે પછી પોતાના બધા જ best efforts તું આવી મુશ્કેલ ગાડીઓ માં પણ લગાવીસ . . .
" હું તો ગાભા કાઢી દઉં દાદુ . . . . . .દાદા હજુ તમે મને રમત જોયો નથી . . . આવી match માં તો મારા દોસ્તો મને હજુ એ યાદ કરે છે, . . હમણા જ કાલુભા નો જીવલો ગામ માં મળી ગ્યો . . . કેતો 'તો કે નિમો, તું હોત તો જોવા જેવી match થાત આજ ની . . . છેલી એક ઓવેર માં સત્તર રન લેવાના હતા . . . "
તો પછી આ તારી life પણ match જ છે ને યાર . . . જ્યાં છો ત્યાં થી જ તમારે પોતાનું બેસ્ટ performance આપવાનું છે। . . કોઈ ફરિયાદ કરવાનો તો સવાલ જ નથી . . તમે ગરીબ તરીકે જન્મ્યા કે પસી તમારી પાસે કસું જ નથી . . . કે પસી તમે અનાથ છો . . યા તો તમે આખી જીંદગી એ વાત ને રોયા કરો કે પછી . . . એટલી મહેનત કરો કે તમારી લાયકાત વધે . . . અને તમે પોતાની મહેનત થી એ બધું મેળવો જે તમારી પાસે અત્યારે નથી . . . choice is yours Dear . . . either you play to win or play to loose . . .You decide your fate . . .
હું હસવા લાગ્યો . . બસ બસ દાદા . . . બહુ અંગ્રેજી ના ફાળો હવે . . બિલકુલ સાચી વાત દાદા . . આ પણ એક match જ છે . . . તો ચાલો તમે દડો ફેકો અને હું batting કરું . . .
દાદા ની વાતો ક્યારેક બહુ ભાઈ ભારે લાગે છે યાર . . એટલે હવે આગળ એ વધુ lectures આપે એ પહેલા એમને બંધ કરવા જરૂરી હતા . . એક તો college ના lectures અને પાછા ઘરે મગન દાદા ના lectures . . . ઉફ્ફ . . .!!!
~ Nimesh
(The Student and his Godfather : ભાગ - 1)
આજ નો વિચાર : 24/11/2013
| તમારી સૌથી શ્રેષ્ઠ વસ્તુ હંમેશા તમે પોતે જ છો. . . ! |
" તમારી સૌથી શ્રેષ્ઠ વસ્તુ હંમેશા તમે પોતે જ છો. . . "
આજ નો વિચાર એક પુસ્તક નું ટાઈટલ છે.
કદાચ તમે આ પુસ્તક વાંચ્યું પણ હોય . . . અનુપમ ખેર નું એક બેસ્ટ સેલ્લીંગ પુસ્તક હમણાં આવ્યું હતું જેનું ટાઈટલ હતું : " The Best thing about you is always - You . . . " અર્થાત : " તમારી સૌથી શ્રેષ્ઠ વસ્તુ હંમેશા તમે પોતે જ છો. . . "
પુસ્તક તો સારું છે જ પણ સાથે-સાથે આ વિચાર પણ . . . !
તા : 24.11.2013 / રવિવાર
It's Probably me . . .
ઘણી વખત સવાર-સવાર માં હું આ ગીત સંભાળતો હોઉં છું,
મને સ્ટીંગ ના ગીતો ગમે છે, એમનું એક સોંગ જે કદાચ તમને પણ ગમશે : ~
If the night turned cold and the stars looked down
And you hug yourself on the cold cold ground
You wake the morning in a stranger's coat
No one would you see
You ask yourself, who'd watch for me
My only friend, who could it be
It's hard to say it
I hate to say it, but it's probably me
When your belly's empty and the hunger's so real
And you're too proud to beg and too dumb to steal
You search the city for your only friend
No one would you see
You ask yourself, who could it be
A solitary voice to speak out and set me free
I hate to say it
I hate to say it, but it's probably me
You're not the easiest person I ever got to know
And it's hard for us both to let our feelings show
Some would say I should let you go your way
You'll only make me cry
If there's one guy, just one guy
Who'd lay down his life for you and die
It's hard to say it
I hate to say it, but it's probably me
When the world's gone crazy and it makes no sense
There's only one voice that comes to your defense
The jury's out and your eyes search the room
And one friendly face is all you need to see
If there's one guy, just one guy
Who'd lay down his life for you and die
It's hard to say it
I hate to say it, but it's probably me
I hate to say it
I hate to say it, but it's probably me
# મને ગમતા સ્ટીંગ ના ગીતો
23.11.2013 - સનિવાર
ક્ષિતિજ
| ક્ષિતિજ . . . |
ક્ષિતિજ . . .
આજે મેં પોતાને જ હર્ટ કર્યું,
એ જાણવા માટે કે શું મને દર્દ ની અનુભુતી થાય છે કે કેમ ?
પણ, એ સાચી હતી : મને કઈ જ ફિલ ના થયું,
મને તેના શબ્દો યાદ આવ્યા : " તારી પાસે તો હ્યદય જ નથી, કશી લાગણી જ નથી."
હું સુનમુન થોડી વાર તેને જોઈ રહ્યો,
કદાચ, તે મારી સામું જોઈ રહી હતી,
અને હું દૂર દેખાતી ક્ષિતિજ સામે . . . !
~ નિમિષ
23.11.2013
Friday, 22 November 2013
ક્યાંક મારા માં થોડી જિંદગી બાકી છે, . . .
| અભી મુજ મેં કહી. . . બાકી હે થોડી જિંદગી. . . |
ક્યાંક મારા માં થોડી જિંદગી બાકી છે, . . .
This is one of the classic song sung by one of my favourite singer Sonu Nigam. The Film was : Agnipath.
Smooth music, simple but meaningful words along with the voice of Sonu goes superb . .!
It goes like this -
" Abhi mujh mein kahin,
baaki thodi si hai zindagi
Jagi dhadkan nayi,
jaana zinda hoon main to abhi
Kuch aisi lagan
is lamhe mein hai
Yeh lamha kahaan tha mera
Ab hai saamne, ise chhoo loon zara
Mar jaaun ya jee loon zara
Khushiyaan choom loon
Ya ro loon zara
Mar jaaun ya jee loon zara . . . "
ક્યાંક મારા માં થોડી જિંદગી બાકી છે,
ક્યાંક કૈક વાગી જાય, કૈક તૂટી જાય, પણ હવે મને ખબર છે કે હું કયાંક થોડો જીવતો છું, . . .
આ ક્ષણ માં પણ છે કૈક એવી કશીશ . . .
પણ, આ ક્ષણ પહેલા ક્યાં મારી હતી?
પણ જયારે અત્યારે આ ક્ષણ મારી સામે છે ત્યારે -
હું આ ક્ષણ માં જીવી લઉં કે પછી મરી જાઉં?
કે પછી આ ક્ષણ ને ખુશીઓ ની સાથે ચૂમી લઉં?
. . . કે થોડું રડી લઉં?
મુંજવણ છે મારા મન માં આ ક્ષણ ને લઇ ને. . . હું આ ક્ષણ માં જીવી લઉં કે પછી મરી જાઉં?
Still, somewhere inside me,
there is a little life remaining..
A new heartbeat came up,
I got to know that I am still alive..
Some such tenacity
is there in this moment,
where was this moment of mine..
now it's in front of me,
should I die or should I live a little..
should I kiss joys,
or should I cry a little,
should I die or live for a while..
Ho abhi mujh mein kahin,
baaki thodi si hai zindagi
Still somewhere inside me,
there is a little life remaining..
Ho.. dhoop mein jalte hue tann ko,
chhaya ped ki mil gayi
Roothe bachche ki hansi jaise,
phuslaane se phir khil gayi
Kuch aisa hi ab mehsoos dil ko ho raha hai
Barson ke puraane zakhmon pe marham laga sa hai
Kuch aisa reham is lamhe mein hai
Ye lamha kahaan tha mera
Ab hai saamne, ise chhoo loon zara
Mar jaaun ya jee loon zara
Khushiyan choom loon
Ya ro loon zara
Mar jaaun ya jee loon zara
સુરજ ના તડકે બળતા શરીર ને જાણે કે થોડો છાંયડો મળી ગયો,
જાણે કે રડતા બાળક ને ફોસ્લાવતા હસી પડે છે એમ જ, મારૂ હૃદય પણ કંઈક એવું જ અનુભવી રહ્યું છે, . . .
જાણે કે વર્ષો થી લાગેલા જખ્મો પર જાણે અત્યારે કોઈ માલમ લગાવી રહ્યું હોય, એવું જ કૈક હું અત્યારે આ ક્ષણ માં મહેસુસ કરી રહ્યો છું. . . .
પણ, આ ક્ષણ પહેલા ક્યાં મારી હતી?
પણ જયારે અત્યારે આ ક્ષણ મારી સામે છે ત્યારે -
હું આ ક્ષણ માં જીવી લઉં કે પછી મરી જાઉં?
કે પછી આ ક્ષણ ને ખુશીઓ ની સાથે ચૂમી લઉં?
. . . કે થોડું રડી લઉં?
મુંજવણ છે મારા મન માં આ ક્ષણ ને લઇ ને. . . હું આ ક્ષણ માં જીવી લઉં કે પછી મરી જાઉં?
| હું આ ક્ષણ માં જીવી લઉં કે પછી મરી જાઉં? |
got the shade of a tree,
like the smile of an angry kid
came back on a little cajoling..
something like that is what my heart is feeling now,
on the years old wounds, there is some balm applied
some such mercy is there in this moment,
where was this moment of mine..
now it's in front of me,
should I die or should I live a little..
should I kiss joys,
or should I cry a little,
should I die or live for a while..
Dor se tooti patang jaisi,
thi yeh zindagani meri
Aaj hoon kal ho mera na ho
Har din thi kahaani meri
Ek bandhan naya peechhe se ab mujhko bulaaye
Aane wale kal ki kyun fikar mujhko sataa jaaye
Ik aisi chubhan, is lamhe mein hai
Yeh lamha kahaan tha mera
Ab hai saamne, isse chhoo loon zara
Marr jaaun ya jee loon zara
Khushiyaan choom loon
Ya ro loon zara
Marr jaaun ya jee loon zara..
ક્યારેક તો એવું લાગે છે કે જાણે દોરી વગર ની પતંગ જેવી મારી જિંદગી હતી,
આજે તો હું છું, પણ કદાચ કાલે ના પણ હોઉં, . . .
કદાચ આ તો મારી રોજ ની વાર્તા છે, . . .
એક નવું બંધન મને બોલાવી રહ્ય છે, જાણે આવનાર આવતી કાલ ની ચિંતા મને સતાવી રહી છે, . . . અ ક્ષણ માં મને એવી એક ચુભન પણ દેખાઈ રહી છે,. . .
આ ક્ષણ માં પણ છે કૈક એવી ચુભન . . .
પણ, આ ક્ષણ પહેલા ક્યાં મારી હતી?
પણ જયારે અત્યારે આ ક્ષણ મારી સામે છે ત્યારે -
હું આ ક્ષણ માં જીવી લઉં કે પછી મરી જાઉં?
કે પછી આ ક્ષણ ને ખુશીઓ ની સાથે ચૂમી લઉં?
. . . કે થોડું રડી લઉં?
મુંજવણ છે મારા મન માં આ ક્ષણ ને લઇ ને. . . હું આ ક્ષણ માં જીવી લઉં કે પછી મરી જાઉં?
like a kite with broken string
was this life of mine,
today I'm there, whether tomorrow takes place (for me) or not (is not known),
was my story everyday.. (he was unsure of how long he'd live)
now a new bond calls me from behind,
why does a worry for tomorrow trouble me,
such a prickle is there in this moment,
where was this moment of mine..
now it's in front of me,
should I die or should I live a little..
should I kiss joys,
or should I cry a little,
should I die or live for a while..
कूच बाते संमजाई नहीं जाती, वो तो खुद समजनि चाहिए ! . . . . ક્યાંક મારા , તમારા માં માં થોડી જિંદગી બાકી છે, . . .!!!
~ નિમિષ
23.11.2013
આજ નો વિચાર : 23/11/2013
| શુભ સવાર દોસ્ત . . . |
શુભ સવાર દોસ્ત,
અભિનંદન . . .
24 કલાક નો એકદમ સમય નો રોકડો ચેક તમારા હાથ માં આવી ગયો છે.
હવે એ તમારી માલિકી નો છે, તમે મન ફાવે એમ વાપરો આ આજનો દિવસ, . . . .
તમારી પાસે કદાચ બે વિકલ્પો છે : -
1. મળેલા આ અમુલ્ય સમય ને ખુબ જ સાવચેતી થી સારા કામ માં વાપરવો.
2. રોજ તો મળવાનો છે એમ માની ને વેડફી નાખવો.
તમે માલિક છો એટલે પસંદગી તો તમારે જ કરવાની છે. . .
મને અત્યારે એક વાક્ય યાદ આવી ગયું, અને મને લાગ્યું કે તમારી સાથે શેર કરવું જોઈએ -
" દરેક દિવસ તમારી જિંદગી નો છેલ્લો દિવસ છે એમ માની ને જીવો. . મારો વિશ્વાસ કરજો - તમે એક દિવસ જરૂર સાચા પડશો। . . ! " - ચાલ્સ રે
ચીયર્સ. . . !!!
Thursday, 21 November 2013
ફેસબુક પર મળતા લાઇકસ પર સંસોધન અને આક્રોશ
ફેસબુક પર તમારા સ્ટેટસ ને મળતા લાઇકસ અને ડીસલાઇકસ વિષે મેંહાંણા (મહેસાણા) ના પ્રખ્યાત ડાહ્યાભાઈ ગાંડાભાઈ અમથાભાઈ આક્રોશ મા લખે છે :
" એવું ચમ લ્યા ???? "
" હારું, અમે બૌ હારું-હારું લસીએ . . . તોયે અમન ગાંમ નો ભા એ લાઈક નૈ આપતો . . . અન પેલુ મારું હારું રમણીયું ઓલી રમતુડી બનીન, જુઠું નામ લસી ન હજારો લાઈક લઇ જાય સ. . . . "
" એવું ચમનું લ્યા ???? "
*****
ફેસબુક પર મળતા લાઇકસ પર વિજ્ઞાનિક ન્યુટન નું નવું સંસોધન :
ન્યુટનભાઈ સ્વર્ગ માં થી બીજો નિયમ લખે છે : -
" ફેસબુક પર તમારા સ્ટેટસ ને મળતા લાઇકસ તમારી જાતી (. . . અર્થાત - નર કે નારી ) ના સમ પ્રમાણ માં હોય છે, અને તમારી સ્ટેટસ ની ક્વોલીટી ના વ્યસ્ત પ્રમાણ માં હોય છે. . . "
હાસ્ય લેખ અને કવિતાઓ . . .
" જો વાચતા ની સાથે જ હસવું આવે એને હાસ્ય લેખ કહેવાતો હોય,
તો તો પછી 90 % કવિતાઓ હાસ્ય કવિતાઓ કહેવાવી જોઈએ. . . !!! "
ખાસ નોધ :
1) કવિઓ ખોટું ના લગાડે . . . બસ કવિતાઓ ( આઈ મીન હાસ્ય કવિતાઓ) લખવાનું ચાલુ રાખે . . . !!! )
2) વિવેચક બાળકો રડવાનું ચાલુ ના કરે કે હાસ્ય નો નિર્મળ હોવું જોઈએ કે બીર્બળ (બીરબલ ) હોવું જોઈએ.
આજ નો વિચાર : 22/11/2013
| સમય કોઈનીયે રાહ જોતો નથી, નહિ મારી કે નહિ તમારી . . . |
કેમ છે દોસ્ત,
શુભ સવાર . . .
આજે હું ઓફીસ જવામાં થોડો ઉતાવળ માં છું, એટલે ટૂંક માં જ મારી વાત પતાવીસ . . .
આપણે કદાચ વાતો-વાતો માં ભૂલી જઈએ છીએ પણ -
આ સમય કોઈનીયે રાહ જોતો નથી, નહિ મારી કે નહિ તમારી . . .
એતો એની નક્કી કરેલી ગતિએ ચાલતો જ રહે છે, . . . આમ તો જોકે મને કે તમને આ વાત થી કઈ પ્રોબ્લેમ હોવો જ ના જોઈએ, રાઇટ ?
પણ, થાય છે એવું ને કે ક્યારેક આપણે ભવિષ્ય ની ચિંતાઓ માં અને ભૂતકાળ ને ખોદવામાં સમય ને વેડફી નાખીએ છીએ, અને તમે તો જાણો જ છો કે એનો કશો અર્થ નથી છતાયે . . . !
ઉફ્ફ, હવે મારો સમય મારાથી આગળ નીકળી જાય એ પહેલા હું દોડવા માંડું . . . મળીએ આવતી કાલે. . .
ચીયર્સ. . . !!!
Wednesday, 20 November 2013
Tuesday, 19 November 2013
ક્વોટેબલ ક્વોટ્સ : ચંદ્રકાંત બક્ષી
ધાર્મિક
કથાઓ અને પ્રવચનો લોકપ્રિય હોવાનું
એક કારણ એ છે કે લોકો નિરક્ષર છે. જે સ્ત્રીને વાંચતાં આવડતું નથી એને માટે કથા સાંભળવા બેસી જવું એ
બીજો શ્રેષ્ઠ માર્ગ છે! જેમને થોડું પણ વાંચતાં આવડે છે એમને ક્યારેક વાંચવાનો કંટાળો આવે છે અને
જેમને ઘણું વાંચતા આવડે છે એમને વાંચવા માટે
પુસ્તકો મળતાં નથી!
દરેક
ધાર્મિક ગુરુ કે ગોડમેન મહાન વક્તા હોય છે. એ એના ધંધા માટે જરૂરી છે, જેમ હાઈકોર્ટના વકીલ પાસે સરસ અંગ્રેજી હોવું જરૂરી છે એમ!
સરસ્વતીચંદ્ર
મને કોઈ દિવસ બહુ મહાન કૃતિ
લાગી જ નથી. એ મને ફોસિલ લાગી છે. ફોસિલ એટલે અશ્મિયુગનું ઉત્ખનન કરીને પ્રાપ્ત કરેલું એકાદ હાડકું, એકાદ દાંત, એકાદ જડબાનો ટુકડો, જેના પરથી એ કાલખંડના પૂરા
મનુષ્યપ્રાણીનું હું કલ્પનાચિત્ર સર્જી શકું છું. ફોસિલ ઈતિહાસથી પૂર્વ પરા-ઈતિહાસ
અને એથી પણ પૂર્વ પ્રાગૈતિહાસિકનું હોઈ શકે છે. ફોસિલનું ઐતિહાસિક મહત્ત્વ છે, ભૂસ્તરીય મહત્ત્વ છે, નૃવંશીય મહત્ત્વ છે. ગોવર્ધનરામ મારે માટે
ગુજરાતી નવલકથાનું પ્રથમ ચરણ છે, પણ સરસ્વતીચંદ્ર એ શ્રેષ્ઠ નવલકથા નથી, આજની શ્રેષ્ઠ નવલકથા નથી. ગુજરાતી સાહિત્યની સર્વકાલીન ન ભૂતો ન ભવિષ્યતિ
નવલકથા મને લાગી નથી.
આત્મકથા
એવી હોવી જોઈએ જેમાં કંઈક બનવું
જોઈએ. જીવન જિવાયું છે એ દેખાવું જોઈએ. બાકી તો માર્ક ટ્વેઈને લખ્યું છે એમ ઘણાખરાના જીવન વિશે એક જ
વાક્ય લખી શકાય: એ 30 વર્ષે જન્મ્યો અને 60 વર્ષે દફન થયો...
જવાની
અને બુઢાપાની મારી વ્યાખ્યા સ્પષ્ટ છે : જ્યારે દવા કરતાં દારૂનો ખર્ચ વધારે હોય ત્યારે જવાની
સમજવી અને જ્યારે દારૂ કરતાં દવાનો ખર્ચ વધી
જાય ત્યારે સમજવું કે બુઢાપો આવી ગયો છે...!
ગુજરાતી
ફિલ્મો વિકલાંગ જ રહી, પચ્ચીસ વર્ષો થયાં, પચાસ વર્ષો થયાં પણ સરકારી
બોટલમાંથી ડબલ ટોન્ડ દૂધ દિવસમાં ચાર વાર પીવાની એની આદત છૂટી જ નહીં. આટલા ગમાર હીરો અને
આટલી ગંદી હીરોઈનોને વર્ષો સુધી જોયા કરનારી
પ્રજા કેવી હશે? જગતના જાડિયા હીરો લોકો જોવા હોય તો ગુજરાતી ફિલ્મો જોવી
જોઈએ. ગુજરાતી ફિલ્મો એના વજનથી, સરકારી ઈનામોના વજનથી, હીરો લોકોના ડેડ-વેઈટથી ડૂબી ગઈ.
પણ પ્રજાના મનની
જલસપાટીમાં
ગ્લાનિ કે વેદનાનું એક પણ સ્પંદન આવ્યું નહીં.
અમેરિકામાં રાષ્ટ્રપતિ કૅનેડીએ કહ્યું હતું કે
જે માણસ સવારે 8-30 વાગે ઘરથી નીકળે છે, અને સાંજે 5-30 વાગે
ઘરે પાછો ફરે છે એ અમેરિકન હીરો છે. મુંબઈનો હીરો કોણ છે? બૉલિવુડમાં, બાફેલા બટાટા જેવી સુંવાળી દાઢી પર
મેક-અપ કરીને આયનાની સામે બેઠેલો પુરુષ નથી, મુંબઈનો હીરો એ માણસ છે જે સવારના 8-30 વાગે ટ્રેન કે બસમાંથી નીકળે છે, અને સાંજે 8-30 વાગે ઘેર પાછો ફરે છે, અને માર્ગમાંથી માતા માટે દવા, પત્ની માટે શાક અને સંતાનો માટે
ચૉકલેટ લઈને આવે
છે, એ મારી દ્રષ્ટિએ મુંબઈનો હીરો છે.
: ક્વોટેબલ ક્વોટ્સ
Courtesy : બકાયદા બક્ષી
Monday, 18 November 2013
બે જિંદગીઓ . . .
કલાકાર ની જેમ જ લેખક ની પણ બે જિંદગીઓ હોય છે :
એક જે એને પોતે જીવી હોય છે અને બીજી તેના વાચકો તેને જીવાડતાં હોય છે. . .
ઘણો ફરક હોય છે આ બંને જિંદગીઓ માં :
ઘણા લેખકો ની પોતાની અંગત જીંદગી ખુબ જ ટૂંકી હોય છે પણ, વાચકો ના મન માં તે અમર હોય છે. . . . એવું જીવન જે ભરપુર જીવ્યું હોય અને એવું મૃત્યુ જે ક્યારેય અસ્તિત્વ પામવાનું નથી . . . અને દરેક વાચક ના હ્યદય માં જીવાતી જિંદગી તો અલગ - અલગ . . .
નાનપણ માં વાંચેલી ચોપડીઓ જે સદાયે મન માં ઘુમરાયા કરતી . . . અને જેમ જેમ મોટા થતા ગયા ત્યારે ખબર પડતી કે આપણ ને વાચવા ગમતો લેખક કે કવિ તો હવે આ પૃથ્વી પર નથી ત્યારે મન પહેલા તો માનવા જ તૈયાર ના થાય . . . " એવું હોય જ નહિ ને . . . "
અભાર ભગવાન, જેમ જેમ વધુ મોટા થતા ગયા તેમ-તેમ સમજાતું ગયું કે હું બરાબર માનતો હતો : " એવું છે જ નહિ. . . "
લેખકો, કવિઓ અને કલાકારો ને લાઈફ આ જ બાબત માં અલગ હોય છે બીજ ઓ થી . . .
# Nimesh : 18.11.2013 - Monday
Sunday, 17 November 2013
વીણેલા મોતી : 17/11/2013
#15
“The day is what you make it! So why not make it a great one?” ~ Steve Schulte
#14
“Write it on your heart that every day is the best day in the year.” ~ Ralph Waldo Emerson
#13
“Being miserable is a habit; being happy is a habit; and the choice is yours.” ~ Tom Hopkins
#12
“You cannot tailor-make the situations in life but you can tailor-make the attitudes to fit those situations.” ~ Zig Ziglar
#11
“Things turn out best for the people who make the best of the way things turn out.” ~ John Wooden
#10
“We can’t escape pain; we can’t escape the essential nature of our lives. But we do have a choice. We can give in and relent, or we can fight, persevere, and create a life worth living, a noble life. Pain is a fact; our evaluation of it is a choice.” ~ Jacob Held
#9
“Each problem has hidden in it an opportunity so powerful that it literally dwarfs the problem. The greatest success stories were created by people who recognized a problem and turned it into an opportunity.” ~ Joseph Sugarman
#8
“The greatest discovery of all time is that a person can change his future by merely changing his attitude.” ~ Oprah Winfrey
#7
“Optimism is the most important human trait, because it allows us to evolve our ideas, to improve our situation, and to hope for a better tomorrow.” ~ Seth Godin
#6
“I have for many years endeavored to make this vital truth clear; and still people marvel when I tell them that I am happy. They imagine that my limitations weigh heavily upon my spirit, and chain me to the rock of despair. Yet, it seems to me, happiness has very little to do with the senses. If we make up our minds that this is a drab and purposeless universe, it will be that, and nothing else. On the other hand, if we believe that the earth is ours, and that the sun and moon hang in the sky for our delight, there will be joy upon the hills and gladness in the fields because the Artist in our souls glorifies creation. Surely, it gives dignity to life to believe that we are born into this world for noble ends, and that we have a higher destiny than can be accomplished within the narrow limits of this physical life.” ~ Helen Keller
#5
“Nothing truly stops you. Nothing truly holds you back. For your own will is always within your control. Sickness may challenge your body. But are you merely your body? Lameness may impede your legs. But you are not merely your legs. Your will is bigger than your legs. Your will needn’t be affected by an incident unless you let it.” ~ Epictetus
#4
“Beliefs have the power to create and the power to destroy. Human beings have the awesome ability to take any experience of their lives and create a meaning that disempowers them or one that can literally save their lives.” ~ Anthony Robbins
#3
“Each morning when I open my eyes I say to myself: I, not events, have the power to make me happy or unhappy today. I can choose which it shall be. Yesterday is dead, tomorrow hasn’t arrived yet. I have just one day, today, and I’m going to be happy in it.” ~ Groucho Marx
#2
“Man often becomes what he believes himself to be. If I keep on saying to myself that I cannot do a certain thing, it is possible that I may end by really becoming incapable of doing it. On the contrary, if I have the belief that I can do it, I shall surely acquire the capacity to do it even if I may not have it at the beginning.” ~ Mahatma Gandhi
#1
“Welcome every morning with a smile. Look on the new day as another special gift from your Creator, another golden opportunity to complete what you were unable to finish yesterday. Be a self-starter. Let your first hour set the theme of success and positive action that is certain to echo through your entire day. Today will never happen again. Don’t waste it with a false start or no start at all. You were not born to fail.” ~ Og Mandino~ Nimesh (વીણેલા મોતી : 17/11/2013)
Subscribe to:
Comments (Atom)