Saturday, 30 November 2013
જીવન માં યાદ રાખવા જેવી કેટલીક વાતો
જીવન માં યાદ રાખવા જેવી કેટલીક વાતો :
(૧) સંબંધો ના કદી સરવાળા નાહોય,કારણ કે તે બિઝનેસ નથી.
(૨) તમે જ્યારે બિમાર પડો છોત્યારે તમારૂ પોતાનુ શરીર પણ સાથ આપતુ નથી તો બીજા ની આશા શુ રાખવી.
(૩) સફળતા રીલેટિવ છે, જ્યારે તમને મળે છે ત્યારે તમારાં ઘણાં બધાં રીલેટિવો પેદા થાય છે.
(૪) બદલતા માણસ અને બદલતી મૌસમ નો કદિ વિશ્વાસ ના કરવો.
(૫) લાગણીઓ મરતી નથી..કારણ જગત એના પાયા પર જ ચાલે છે.પરંતુ લાગણી વગર નુ જીવન એટ્લે જીવતા મ્રુત્યુ.
(૬) પ્રેમના ગણિતમાં એક વત્તા એક એટલે સર્વ અને બે ઓછા એક એટલે શૂન્ય.
(૭) જો તમે કોઈને પ્રેમ કરતાં હો તો બીજા કશાની જરૂર નથી, પરંતુ જો તમારા
જીવન મા પ્રેમ ના હોય તો જે પણ તમારી પાસે હોય એનો કોઈ મતલબ નથી.
(૮) ઉંમર તમને પ્રેમ કરતાં રોકતી નથી પણ પ્રેમ તમને ઉંમરલાયક થતાં રોકે છે.
(૯) જીવન એવી રીતે ના જીવો કે ભગવાન ને પણ તમને મનુષ્યઅવતાર આપ્યા નો અફસોસ થાય.
(૧૦) પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો
Friday, 29 November 2013
Thursday, 28 November 2013
Wednesday, 27 November 2013
Success and Failure
"He is foolish to blame the sea who is shipwrecked twice."
- Publilius Syrus
"Everyone has his burden. What counts is how you carry it."
- Merle Miller
"A man's doubts and fears are his worst enemies."
- William Wrigley Jr.
"When you are down on your back, if
you can look up, you can get up."
- Les Brown
"Success is not permanent. The same is also true of failure."
- Dell Crossword
"In order to succeed, you must first be willing to
fail."
- Anonymous
"It is wise to keep in mind that no success or failure is necessarily final."
- Anonymous
"The only real failure in life is the failure to try."
- Anonymous
"Yesterday's failures are today's seeds
That must be diligently planted to be able to abundantly harvest
Tomorrow's success."
- Anonymous
That must be diligently planted to be able to abundantly harvest
Tomorrow's success."
- Anonymous
"Your failures won't hurt you until you start blaming them on others."
- Anonymous
"There are no failures ? only feedback."
- R. Bandler
"A minutes success pays the failure for years."
- Robert Browning
"They never fail who die in a great cause."
- George Gordon, Lord Byron
"Failure is the condiment that gives success its flavor."
- Truman Capote
"Defeat never comes to any man until he admits it."
- Josephus Daniels
"A man is a success if he gets up in the morning and gets to bed at night, and in between he does what he wants to do."
- Bob Dylan
Tuesday, 26 November 2013
નિષ્ફળતા વિષે ભાગ - 1
અને તમે અમને નિષ્ફળતા અને હારનારાઓ વિષે કૈક કહો, એવું ગામ ના લોકો એ કહયું।. . . .
અને તેમણે જવાબ આપ્યો :
હારનારાઓ તો ખરેખર એ મણસો છે કે જે ક્યારેય હાર માનતા નથી.
હાર એ કઈ હાર નથી હોતી, હાર એટલે કે આપણે ફક્ત એક જ લડાઈ હાર્યા છીએ.
એક વાર હાર્યા એટલે એનો મતલબ એ નથી કે આપણે આવનારી બીજી બધી લડાઈઓ હારી જઈશું।
કદાચ આપણને હાર એટલા માટે મળે છે કે આપને જે ખરેખર જોઈતી હોય એ વસ્તુ મેળવી સકતા નથી, નિષ્ફળતા આપણને સપનાઓ જોતા અટકાવતી નથી. તેનો તો એક જ નિયમ હોય છે : " કશી જ આશા ના રાખો અને તમે ક્યારેય નિરાશ નહિ થાઓ. . . "
નિષ્ફળતા ત્યાંજ પૂરી થઇ જાય છે કે જયારે આપણે બીજી લડાઈ ની શરૂઆત કરી દઈએ છીએ.
નિષ્ફળતા નો કોઈ અંત નથી હોતો : તે જીવન ભર ની એક પસંદગી છે. નિષ્ફળતા તેમને મળતી રહે છે કે જેઓ પોતાના માં ઘણો જ ડર હોવા છતાયે, વિશ્વાસ અને આશા થી પોતાની જિંદગી જીવતા હોય છે. નિષ્ફળતા એમના માટે છે કે જેમને હારતા અને જીતતા આવડે છે.
પણ અહિયાં તમને હું એમ કહેવા નથી આવ્યો કે નિષ્ફળતા એ જીવન નો એક ભાગ છે. આપણે બધા એ જાણીએ જ છીએ. ખરેખર તો નિષ્ફળ જનારા જ પ્રેમ નો સાચે સાચો અર્થ જાણતા હોય છે, કારણ કે કૈક હારી ને સ્તો સાચો પ્રેમ મળતો હોય છે.
હું તો તમને એ કહેવા આવ્યો છું કે એવા પણ કેટલાક લોકો છે કે જેમને ક્યારેય નિષ્ફળતા મળી નથી.
. . . કારણ કે તેઓ એ લોકો છે કે ક્યારેય કોઈ લડાઈ લડ્યા જ નથી. . . !
તેઓ પોતાની જાત ને લડાઈ કે યુદ્ધ માં નહિ ધસેડવામાં સફળ રહ્યા છે. . . જીવન ની એવી ક્ષણો માં પણ કે જયારે જીવન માં એક નિસહાય માણસ ને પણ સહાય ના કરી ને તેઓ પોતાને વિજયી માની રહ્યા છે.એવી ક્ષણો માં કે જયારે બહાદુર યોધ્ધાઓ પણ ભગવાન માં થી પણ વિશ્વાસ છોડી દે. . . !
આવા લોકો બહુ આરામ સાથે ગર્વ થી કહી સકે છે : હું ક્યારેય કશું હાર્યો નથી.
સાથે - સાથે તેઓ એવું ક્યારેય નહિ કહી શકે કે હું આ લડાઈ જીત્યો . . . !
(ક્રમશ . . . )
# નિષ્ફળતા વિષે ભાગ - 1
અનુવાદ કરેલા અંશ : નિમેષ પ્રજાપતિ દ્વારા
From the Book : Manuscript Found in Accra by Paulo Coelho
Subscribe to:
Posts (Atom)