Saturday, 7 December 2013

આજ નો વિચાર : 07/12/2013


" તમે વિચારો કે તમે કરી શકો છો અથવા નથી કરી સકતા, છેવટે તો તમે બંને રીતે સાચા છો . . . "

Friday, 6 December 2013

આજ નો વિચાર : 06/12/2013


" જીવન એક ગીત છે,
અને પ્રેમ તેના શબ્દો  . . . "

~ આજ નો વિચાર : 06/12/2013

Thursday, 5 December 2013

આજ નો વિચાર : 05/12/2013


" તમારું જીવન એ છે કે જે તમારા વિચારો બનાવે છે,

અને એટલે જ કૈક સારું વિચારો, અને કૈક સારા બનો . . . "

~ આજ નો વિચાર : 05/12/2013

Wednesday, 4 December 2013

આજ નો વિચાર : 04/12/2013


"માણસ પોતે જ પોતાનું જીવન બનાવે અથવા બગાડે. એના વિચારોના શસ્ત્રાગારમાં જે હથિયારો છે એનો એ જે રીતે ઉપયોગ કરે છે, એમાં જ એ પોતાનો વિનાશ કરે છે. એની પાસે જે હથિયારો છે એનો એ શણગારીને સુંદર ઉપયોગ કરે તો સ્વર્ગીય આનંદ, શક્તિ અને શાંતિનું ઘર એ પોતે જ રચી શકે. વિચારોની યોગ્ય પસંદગી અને સચ્ચાઇપૂર્વક આચરણ દ્રારા માણસ દિવ્યતા સુધી ઉપર જઇ શકે. અભદ્ર વિચારો અને અનૈતિક આચરણથી માણસ પશુની કક્ષાથી પણ અધમ સ્થિતિએ ઉતરી જાય છે."

-જેમ્સ એલન, એસ અ મેન થીન્કેથ

Tuesday, 3 December 2013

આજ નો વિચાર : 03/12/2013

" પ્રેમનું પાત્ર શોધો નહિ, પ્રેમનું પાત્ર બનો. . .  "

Monday, 2 December 2013

આજ નો વિચાર : 02/12/2013


 
 " જીવન એવી રીતે ના જીવો કે ભગવાન ને પણ તમને મનુષ્યઅવતાર આપ્યા નો અફસોસ થાય. . .  "

Sunday, 1 December 2013

આજ નો વિચાર : 01/12/2013



" જો તમને કંઈક ગમતું ના હોય તો તેને બદલી કાઢો,
પણ જો તેને બદલી ના શકો તો તેના વિષે ની તમારી વિચારસરણી / અભિગમ બદલી કાઢો . . . "