Wednesday, 4 December 2013

આજ નો વિચાર : 04/12/2013


"માણસ પોતે જ પોતાનું જીવન બનાવે અથવા બગાડે. એના વિચારોના શસ્ત્રાગારમાં જે હથિયારો છે એનો એ જે રીતે ઉપયોગ કરે છે, એમાં જ એ પોતાનો વિનાશ કરે છે. એની પાસે જે હથિયારો છે એનો એ શણગારીને સુંદર ઉપયોગ કરે તો સ્વર્ગીય આનંદ, શક્તિ અને શાંતિનું ઘર એ પોતે જ રચી શકે. વિચારોની યોગ્ય પસંદગી અને સચ્ચાઇપૂર્વક આચરણ દ્રારા માણસ દિવ્યતા સુધી ઉપર જઇ શકે. અભદ્ર વિચારો અને અનૈતિક આચરણથી માણસ પશુની કક્ષાથી પણ અધમ સ્થિતિએ ઉતરી જાય છે."

-જેમ્સ એલન, એસ અ મેન થીન્કેથ

No comments:

Post a Comment