" સારા પુસ્તકો જેવા કોઈ કાયમી ના મિત્ર હોતા નથી . . . જે હંમેશા તમારી સાથે જ હોય છે. . . અને જરૂર લાગે ત્યારે તમે તેમની સાથે ચિંતન-મનન કરી શકો છો . . . અને આ મિત્રો નો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમને ક્યારેય દગો નહિ દે . . . "
તો પછી તમને વધુ ને વધુ આવા મિત્રો બનાવવા નહિ ગમે?
# આજ નો વિચાર : 09/01/2014
No comments:
Post a Comment