Sunday, 19 January 2014

આજ નો વિચાર : 19/01/2014


" જે પોતાના હાથ વડે કામ કરે છે તે મજુર છે,

જે પોતાના મગજ વડે કામ કરે છે તે કારીગર છે,

અને જે પોતાના હાથ, મગજ, અને હ્યદય વડે કામ કરે તે કલાકાર છે. . . "

# આજ નો વિચાર : 19/01/2014

Saturday, 18 January 2014

આજ નો વિચાર : 18/01/2014


" મુશ્કેલી જેટલી હઠીલી હોય છે તે કરતા પણ આપણે વધુ હઠીલા થવાનું છે, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. . . "

- શ્રી અરવિંદ

# આજ નો વિચાર : 18/01/2014

Friday, 17 January 2014

આજ નો વિચાર : 17/01/2014


" જીવન નામની ફિલ્મ માં કદાચ ભગવાન ડાયરેક્ટર છે, પણ હીરો તો તમે જ છો. . .  છેવટે પર્ફોર્મન્સ તો તમારે જ આપવાનું છે . . . "

# આજ નો વિચાર : 17/01/2014

Thursday, 16 January 2014

આજ નો વિચાર : 16/01/2014


" ફક્ત બે જ પરિબળો માણસ ને જોડે છે. - ભય અને સ્વાર્થ  . . . "

# આજ નો વિચાર : 16/01/2014

Wednesday, 15 January 2014

આજ નો વિચાર : 15/01/2014


સફળતા માટે બે બાબતો જરૂરી છે -

1. કામ ને ગમતું કરો.

2. ગમતું કામ કરો.

# આજ નો વિચાર : 15/01/2014

Tuesday, 14 January 2014

આજ નો વિચાર : 14/01/2014


" સફળતા તમારી પાસે ખુદ આવતી નથી, તમે પોતે સફળતા પાસે જાઓ છો . . . "

# આજ નો વિચાર : 14/01/2014

Monday, 13 January 2014

આજ નો વિચાર : 13/01/2014


સફળતા એટલે શું?

" સફળતા એટલે આંતરિક આનંદ,ધેર્ય, અને આત્મવિશ્વાસ -  . . . સફળતાનો મંત્ર છે. "

 - વિરાજ અમર, ગાયિકા

# આજ નો વિચાર : 13/01/2014

Sunday, 12 January 2014

આજ નો વિચાર : 12/01/2014


" જીવન માં પૈસા સાધન જરૂરી છે પણ તેને સાધ્ય બનવા દેશો નહિ. . . " - રમેશભાઈ ઓઝા

આજ નો વિચાર : 12/01/2014

Saturday, 11 January 2014

આજ નો વિચાર : 11/01/2014


" સાચું શિક્ષણ એ સમાજ ની સમૃદ્ધિનો પાયો છે. . . "

# આજ નો વિચાર : 11/01/2014

Friday, 10 January 2014

આજ નો વિચાર : 10/01/2014


" જિંદગી માં સૌ પ્રથમ સફળતા મેળવવા માટે ખુબ પરિશ્રમ કરવો પડે છે.
અને પછી સતત સફળતા ટકાવી રાખવા માટે ખુબ પરિશ્રમ કરવો પડે છે. . .

મૂળ વાત એ છે જિંદગી માં સતત પરિશ્રમ તો કરવો જ પડે છે. . . ."

# આજ નો વિચાર : 10/01/2014

Thursday, 9 January 2014

આજ નો વિચાર : 09/01/2014


" સારા પુસ્તકો જેવા કોઈ કાયમી ના મિત્ર હોતા નથી . . . જે હંમેશા તમારી સાથે જ હોય છે. . . અને જરૂર લાગે ત્યારે તમે તેમની સાથે ચિંતન-મનન કરી શકો છો  . . . અને આ મિત્રો નો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમને ક્યારેય દગો નહિ દે . . . "

તો પછી તમને વધુ ને વધુ આવા મિત્રો બનાવવા નહિ ગમે?

# આજ નો વિચાર : 09/01/2014

Wednesday, 8 January 2014

આજ નો વિચાર : 08/01/2014


" હંમેશા હસતા રહેવાથી,

અને ખુશનુમા રહેવાથી;

પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે. . .

માટેજ ખુશ રહો અને હસતા રહો  . . . "

# આજ નો વિચાર : 08/01/2014

Tuesday, 7 January 2014

આજ નો વિચાર : 07/01/2014


" મારી જિંદગી માં હું હંમેશા સીખ્યો છું કે સપનાઓ સાચા પડે છે. ક્યારેક સપનાઓ એટલા લાંબા ગાળે સાચા પડે છે કે તમે તેને ભૂલી પણ ગયા હોવ છો . . .

બસ તમારા હદય ના કોઈ એક ખૂણા માં સપના ને સાચવી રાખો અને તે સપના સાચા પડવાની રાહ જુઓ . . . "

 - એ આર રહેમાન (સંગીતકાર)

# આજ નો વિચાર : 07/01/2014

Monday, 6 January 2014

આજ નો વિચાર : 06/01/2014


જીવન માં કંઈક કરવા માટે  બે બાબત મહત્વ ની છે -

1. મહત્વકાંક્ષા હોવી.

2. અને તેને માટે માટે મહેનત કરવી.

# આજ નો વિચાર : 06/01/2014

Sunday, 5 January 2014

આજ નો વિચાર : 05/01/2014


ઉજાલે અપની યાદો કે હમારે રહેને દો ,
ના જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે . . .

# આજ નો વિચાર : 05/01/2014

Saturday, 4 January 2014

આજ નો વિચાર : 04/01/2014


" જયારે જીવન માં પ્રેમ થીજી જાય છે ત્યારે જીવન અટકી જાય છે . . . "

આજ નો વિચાર : 04/01/2014

Friday, 3 January 2014

આજ નો વિચાર : 03/01/2014


" સ્વપ્ન ને સાર્થક કરવા પરિશ્રમ કરવો અનિવાર્ય છે . . . "

આજ નો વિચાર : 03/01/2014

Wednesday, 1 January 2014

જિંદગી


" તમને મળતો દરેક દિવસ તમારી જિંદગી નો છેલ્લો દિવસ છે એમ માની ને જીવો, તમે એક દિવસ ચોક્કસ સાચા પડશો . . . " - ચાર્લ્સ રે