વિચાર
Tuesday, 7 January 2014
આજ નો વિચાર : 07/01/2014
" મારી જિંદગી માં હું હંમેશા સીખ્યો છું કે સપનાઓ સાચા પડે છે. ક્યારેક સપનાઓ એટલા લાંબા ગાળે સાચા પડે છે કે તમે તેને ભૂલી પણ ગયા હોવ છો . . .
બસ તમારા હદય ના કોઈ એક ખૂણા માં સપના ને સાચવી રાખો અને તે સપના સાચા પડવાની રાહ જુઓ . . . "
- એ આર રહેમાન (સંગીતકાર)
# આજ નો વિચાર : 07/01/2014
Monday, 6 January 2014
આજ નો વિચાર : 06/01/2014
જીવન માં કંઈક કરવા માટે બે બાબત મહત્વ ની છે -
1. મહત્વકાંક્ષા હોવી.
2. અને તેને માટે માટે મહેનત કરવી.
# આજ નો વિચાર : 06/01/2014
Sunday, 5 January 2014
આજ નો વિચાર : 05/01/2014
ઉજાલે અપની યાદો કે હમારે રહેને દો ,
ના જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાયે . . .
# આજ નો વિચાર : 05/01/2014
Saturday, 4 January 2014
આજ નો વિચાર : 04/01/2014
" જયારે જીવન માં પ્રેમ થીજી જાય છે ત્યારે જીવન અટકી જાય છે . . . "
આજ નો વિચાર : 04/01/2014
Friday, 3 January 2014
આજ નો વિચાર : 03/01/2014
" સ્વપ્ન ને સાર્થક કરવા પરિશ્રમ કરવો અનિવાર્ય છે . . . "
આજ નો વિચાર : 03/01/2014
Wednesday, 1 January 2014
જિંદગી
" તમને મળતો દરેક દિવસ તમારી જિંદગી નો છેલ્લો દિવસ છે એમ માની ને જીવો, તમે એક દિવસ ચોક્કસ સાચા પડશો . . . " - ચાર્લ્સ રે
Sunday, 29 December 2013
જીવન
" મનુષ્ય કેવી રીતે મૃત્યુ પામે છે તે મહત્વનું નથી, પરંતુ તે કેવી રીતે જીવે છે તે મહત્વનું છે . . . "
તા : 29 ડીસેમ્બર 2013, રવિવાર
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)